Brainstorming

696 views 5 slides Dec 07, 2017
Slide 1
Slide 1 of 5
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5

About This Presentation

It is about brain storming method to foster creativity. It is useful for the B.Ed. students of Gujarat University. It includes meaning of brain storming, steps of conducting brain storming sessions etc. Medium is Gujarati


Slide Content

સર્જનાત્મકતા ઉત્તેજક પ્રયુક્તિઓ અને પદ્ધતિઓ : બ્રેઈન સ્ટોર્મીંગ - ડૉ. કેવલ અંધારિયા

બ્રેઈન સ્ટોર્મીંગ એલેક્ષ ઓસ્બોર્ન (૧૮૮૮-૧૯૬૬)

બ્રેઈન સ્ટોર્મીંગ “આ એક જૂથમાં થતી પરિષદ પ્રયુક્તિ છે. જેમાં જૂથના સભ્યોના તત્ક્ષણસ્ફુરિત વિચારોને એકત્રિત કરી નિશ્ચિત સમસ્યાનો ઉકેલ મેળવવામાં આવે છે.” - ઓસ્બોર્ન નવાં વિચારોને મહત્તમ રીતે વિકસાવવાની પ્રયુક્તિ છે. કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે વધુમાં વધુ વિચારો પ્રાપ્ત કરવા હાથ ધરાતી પ્રયુક્તિ. સમસ્યા ઉકેલનો એક ભાગ છે જેમાં વિચારોના વ્યવહારુપણાનો વિચાર કર્યા વિના નવા વિચારોને વિકસાવવાનો પ્રયત્ન થાય છે.

બ્રેઈન સ્ટોર્મીંગ : સિદ્ધાંતો ટીકા-ટિપ્પણ પછીના તબક્કે. તોફાની વિચારો આવકાર્ય. વિચારોની વિપુલ સંખ્યા. વિચારોનું પરિમાર્જન અને જોડાણ.

બ્રેઈન સ્ટોર્મીંગ : અમલ સમસ્યાની સંપૂર્ણ સ્પષ્ટતા શક્ય તમામ ઉકેલો નોંધવા શ્રેષ્ઠ ઉકેલની પસંદગી