Reflective Diary

kevalandharia 799 views 8 slides Sep 04, 2015
Slide 1
Slide 1 of 8
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8

About This Presentation

This slideshow is all about reflective diary. It covers the meaning, nature, types of reflective diary. It also covers the steps of preparing reflective diary for student teachers. One model page of reflective diary is also available to see. (in Gujarati language)


Slide Content

ચિંતનાત્મક રોજનીશી ડૉ. કેવલ અંધારિયા

રોજનીશી વ્યક્તિના દૈનિક જીવનમાં બનતી ઘટનાઓ, નિરીક્ષણો, વ્યવહારો વગેરે અંગેનું અનુભવજન્ય ચિંતનાત્મક વર્ણન અને તેને પરિણામે તેની પ્રભાવિત થતી માન્યતાઓ, મૂલ્યસંપ્રજ્ઞતા અને પ્રતીબદ્ધતાઓનું આલેખન ટૂંકમાં, જીવન વ્યવહારોને પ્રભાવિત કરનાર અનુભવો અને તેમનાથી પ્રભાવિત થતું જીવન દર્શન

રોજનીશીનો અર્થ રોજનીશી એ પ્રશિક્ષણાર્થીઓ માટે અધ્યયન પ્રયાસ છે. આ રોજનીશીમાં તે ઘટના, બનાવ, અનુભવ કે તત્ત્વવિષયક પોતાની સમજણ આલેખે છે. તે અંગેનું પોતાનું ચિંતન તથા ઘટના, બનાવ, અનુભવ કે તત્ત્વનું વિશ્લેષણ આલેખે છે. આ બધાં ઉપરાંત ઘટના, બનાવ, અનુભવ કે તત્ત્વવિષયક પોતાનો મૌલિક પ્રતિભાવ આલેખે છે. આ આલેખન દ્વારા પ્રશિક્ષણાર્થી પોતાના વ્યવસાયને સમજે છે, તેના અંગે યોગ્ય માન્યતાઓ ઘડે છે અને તેને માટે જરૂરી પ્રતિબદ્ધતાઓ કેળવે છે. (બેલેન્ટેઈન એન્ડ પેકર, ૧૯૯૫)

રોજનીશીનો અર્થ લાબોસ્કે અનુસાર ૧. હેતુઓ - મુશ્કેલી કે ગૂંચવણનો ખ્યાલ આવવો. - આંતરિક ઉત્પ્રેરણા - પરિસ્થિતિ પર પુનઃ નિયંત્રણ મેળવવા ૨. સંદર્ભો / પરિવેશ ૩. પ્રક્રિયા - સમસ્યા/મુદ્દાની ગોઠવણી - સમસ્યાનું પૃથક્કરણ ૪. વિષયવસ્તુ

હેતુ આધારિત રોજનીશીના પ્રકાર

લખવાની શૈલી આધારિત રોજનીશીના પ્રકાર

રોજનીશી લેખન તાલીમ

રોજનીશી (નમૂનો) આજે એક તાલીમાર્થી બહેને સ્ટાફરૂમમાં આવીને ફરિયાદ કરી કે, કેટલીક તાલીમાર્થી બહેનો ચાલુ કલાસે મોબાઈલ પર ચેટ કરે છે. આમ તો, શિક્ષણમાં મોબાઈલના વિનિયોગનો હું હિમાયતી છું પરંતુ મોબાઈલ અંગેની આ સમસ્યા લગભગ સામાન્ય બનતી જાય છે. આનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ચલિત થઇ શકે છે. નાના બાળકો તો સમજ્યા, પણ સારાનરસાનો ભેદ પારખવા સક્ષમ એવા પુખ્તવયના વિદ્યાર્થીઓ પણ પોતાના આ વર્તન પર નિયંત્રણ રાખી શકતા નથી. આવું કેમ બનતું હશે? હવે લાગે છે કે મોબાઈલના ઉપયોગની શિસ્ત શીખવવાનો સમય આવી ગયો છે. તા. ૩/૯/૨૦૧૫ સમય : બપોરના ૧૨.૩૦