ઇ કોમર્સ

BecharRangapara 2,578 views 41 slides Jan 27, 2018
Slide 1
Slide 1 of 41
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17
Slide 18
18
Slide 19
19
Slide 20
20
Slide 21
21
Slide 22
22
Slide 23
23
Slide 24
24
Slide 25
25
Slide 26
26
Slide 27
27
Slide 28
28
Slide 29
29
Slide 30
30
Slide 31
31
Slide 32
32
Slide 33
33
Slide 34
34
Slide 35
35
Slide 36
36
Slide 37
37
Slide 38
38
Slide 39
39
Slide 40
40
Slide 41
41

About This Presentation

ઇ કોમર્સ


Slide Content

પરિચય આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. રેડિયો, ટેલીવિઝન, વર્તમાનપત્ર અને ઈન્ટરનેટ જેવા સ્ત્રોતો પરથી માહિતી ઉપલબ્ધ થતી હોય છે.ઈન્ટરનેટ અને મોબાઈલે માહિતીનો ઉપયોગ કરવાની આપણી રીતો બદલી નાખી છે.પહેલાની વેબસાઈટનો ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતીના પ્રસારણ માટે થતો.વ્યવસાયિક સંસ્થાઓ તેમના ઉત્પાદનો, ઉત્પાદનની વિશેષતાઓ તેમના પુરવઠાકાર,, ઓર્ડર આપવાની રીત વગેરે માહિતી પૂરી પડે છે. આજ કાલ ઈન્ટરનેટે વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. બીલની ચુકવણી, બેન્કને લગતા કર્યો અને ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સુચીપત્રો દર્શાવવા,શેરની લે-વેચ અને ગ્રાહક સેવા જેવી પ્રવૃતિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે,જેને ઈ –કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે .

ઇ-કોમર્સને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે ..... WEB દ્વારા વેચાણ, ખરીદી, લોજિસ્ટિક્સ અથવા અન્ય સંગઠન-વ્યવસ્થાપનના મુદ્દાઓનું સંચાલન. અથવા પક્ષો (વ્યક્તિઓ અથવા સંગઠનો) તેમજ ઇલેક્ટ્રોનિક આધારિત ઇન્ટ્રા- અથવા આંતર-વ્યવસ્થાની પ્રવૃત્તિઓ વચ્ચે ટેક્નોલોજી મધ્યસ્થીના એક્ચેન્જ કે જે આવા એક્ચેન્જને સુવિધા આપે છે.

ઇતિહાસ ઇ-કોમર્સ વાસ્તવમાં 1970 ના દાયકામાં શરૂ થયો હતો જ્યારે મોટા કોર્પોરેશનોએ વ્યવસાયિક ભાગીદારો અને સપ્લાયર્સ સાથે માહિતી વહેંચવા માટે ખાનગી નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રોડિજિ 80 ના દશકના પ્રારંભમાં લખાણની જાહેરાતો ચલાવતા હતા અને ફૂલોનું વેચાણ કરતા હતા 1994 માં સૌપ્રથમ દસ્તાવેજી ઓનલાઇન વેચાણ શું હતું?

ઈ-કોમર્સના વિનિયોગ આજકાલ જે વ્યવસાયિક પ્રવૃતિઓમાં ઈ-કોમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે,તેમાં માલનો વેપારએટલે કે, માર્કેટિંગ અને વેચાણ, માલની હરાજી તથા બેન્કિંગ અને વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વ્યવસાય અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અન્ય વિકાશશીલ વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે .

ઈન્ટરનેટ પર પુસ્તકની દુકાન ઈન્ટરનેટ પર ઈ-કોમર્સનો આ સૌપ્રથમ વિનિયોગ હતો. ગ્રાહકો ઈંટરનેટ પર પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે પુસ્તકોને ભૌતિક રીતે ખરીદવાની જરૂર પડતી નથી અને તેનું સરળતાથી વર્ણન કરી શકાય છે. પુસ્તકો સરળતાથી ગ્રાહકો સુધી પહોચાડી શકાય છે. પુસ્તકના શિર્ષક, લેખક્ના નામ કે પ્રકાશનના નામ દ્વારા પુસ્તકને શોધી શકાય છે. www.amazon.com , shopping.indiatimes.com, www.buybooksindia.com , www.bookshopofindia.com Online પુસ્તકોની દુકાનો માંથી પ્રથમ એવી www.amazon.com નુ હોમપેજ જોઈએ .

ઈલેક્ટ્રોનિક વર્તમાનપત્ર મુદ્રિત વર્તમાનપત્રો, ટેલીવિઝન અને રેડીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતા વધુ લાભદાયી છે. વિશ્વસ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર તે આપી શકે છે.

ઓનલાઈન હરાજી www.ebay.com , www.onlineauction.com , www.mybirds.in , www.ubid.com

માર્કેટિંગ અને વેચાણ માર્કેટિંગ અને વેચાણ

નેટ બેંકિંગ

ભારતમાં ઈ-કોમર્સ ભારતમાં ઈ-કોમર્સની વૃદ્ધિમાં ભાગ ભજવતા પરિબળો ઈન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ અને 3G,4G સેવાઓ, લેપટોપ, સ્માર્ટ ફોન, ટેબ્લેટ, ડોન્ગલ જેવી તકનીકી સરળતામાં થયેલી વૃદ્ધિ. મોબઈલ સાધનોના ઉપયોગમાં થયેલો વધારો. વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. મધ્યસ્થી દૂર. ebay , flipkart , snapdeal , amazon, myntra , domino, payTM , jobong ને તેના જેવી અનેક સાઈટ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો થયેલો વિકાસ.

ઈ-કોમર્સના ફાયદા અવિરત સમય માટેની વ્યાપાર વ્યવસ્થા ઓછો ખર્ચ સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા જુથકાર્ય પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો ઝડપ યાતાયાત અને પ્રદુષણમાં ઘટાડો આરોગ્ય લક્ષી સેવાઓ સરળતાથી અભ્યાસ

ઈ-કોમર્સની મર્યાદાઓ પરિવર્તનનો પ્રતિકાર પ્રારંભિક ખર્ચ સુરક્ષા ગોપનીયતા વિશ્વાસનો અભાવ ઉત્પાદનને પહોચાડવાનો સમય

ઈ-કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ વ્યવસાયીથી ગ્રાહક (b2c) વ્યવસાયીથી વ્યવસાયી ( b2b) ગ્રાહકથી ગ્રાહક ( c2c) ગ્રાહકથી વ્યવસાયી ( c2b)

વ્યવસાયીથી ગ્રાહક (b2c) ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી તેનો ઓર્ડર આપી સકે છે. વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદનારને કરી શકે છે.વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત, ઓનલાઈન બેન્કિગ, મકાનની લે વેચ, પરિવહન સેવાઓનો સમાવેશ થાય છે. amazon.com, rediff.com, fabmart.com flipcart.com વગેરે b2c વેબસાઈટના કેટલાક ઉદાહરણ છે.

  B2C E-Commerce Sales Worldwide (2012-2017)

2. વ્યવસાયીથી વ્યવસાયી ( b2b) વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી છે.તે પુરવઠાકર, વિતરક, કે અન્ય મધ્યસ્થી સાથે ઈ-સંબંધની સ્થાપના કરે છે. ટેલીમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠા-સાંકળ, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોચાડવો,ઓન લાઈનસેવા વગેરે માટે અસરકારક માધ્યમ છે. Commodity.com, tradeindia.com વગેરે b2b ના ઉદાહરણ છે.

3. ગ્રાહકથી ગ્રાહક ( c2c) ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પડે છે. C2C વેબસાઈટ પર ઈન્ટરનેટનો ઉપયોગકર્તા વેચનાર કે ખરીદનાર બની સકે છે. આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય, તો તેને હરાજીની સાઈટ પર યાદી સ્વરૂપે મૂકી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. ebay.com, OLX.com, Quikr.com એ c2c વેબસાઇટના ઉદાહરણ છે.

4. ગ્રાહકથી વ્યવસાયી ( c2b) ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પન કે સેવા આપવા માટે બોલી લગાવે છે.જેમાં ગ્રાહક અને સંસ્થા બંનેની લવચીકતામાં વધારો કરે છે.ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા c2b ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. Bidstall.com, jeerLe.in એ c2b પ્રકારની વેબસાઈટના ઉદાહરણ છે.

જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ, તો તે સંદર્ભે નીચેની પ્રતિકૃતિઓ પણ અસ્તિત્વ ધરાવે છે. સરકારથી વ્યવસાયી (G2B) સરકારથી નાગરિક (G2C) સરકારથી સરકાર (G2G)

સરકારથી નાગરિક

ઈન્ટરનેશનલ વ્યવહારો

ઇ-કૉમર્સ ટેસ્ટ એ માન્ય કરશે કે ઇ-કોમર્સ પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. સામાન્ય બ્રાઉઝર તરીકે કાર્ય કરવાની ઇવેલિડ ક્ષમતા ઇ-કોમર્સ પોર્ટલને માન્ય કરવાની મંજૂરી આપે છે જે સમગ્ર ટેસ્ટમાં બ્રાઉઝર સ્ટેટને જાળવવા માટે કૂકીઝ અથવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

E-Commerce: Begin Recording Step 1 of 9 પોર્ટલ પર જઈને ઈ-કોમર્સ ટેસ્ટ શરૂ કરીને રેકોર્ડ પસંદ કરો મેનૂમાંથી રેકોર્ડિંગ શરૂ કરો ,

E-Commerce: Select An Item To Purchase Step 2 of 9 સૂચિમાં શોધખોળ કરો અને ખરીદવા માટે આઇટમ પસંદ કરો. જો જરૂરી હોય તો તમે યોગ્ય શોધ એન્જિન અને ડેટાબેઝ આઉટપુટને સુનિશ્ચિત કરવા માટે ટેક્સ્ટ નમૂનાને માન્ય કરી શકો છો.

E-Commerce: Add Item to Shopping Cart Step 3 of 9 શોપિંગ કાર્ટમાં આઇટમ ઉમેરો

E-Commerce: Login Step 4 of 9 જો જરૂરી હોય તો સત્તાધિકરણ સિસ્ટમ મારફતે લૉગ ઇન કરો

E-Commerce: Validate User Information Step 5 of 9 તમે માન્ય કરી શકો છો કે વપરાશકર્તા દ્વારા લગતી ટેક્સ્ટ પસંદ કરીને યોગ્ય વપરાશકર્તા માહિતી પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. ફક્ત રેકોર્ડ માન્ય કરો પસંદ કરેલ ટેક્સ્ટ પર ક્લિક કરો

E-Commerce: Validate Step In Order Step 6 of 9 ઓર્ડર સામાન્ય રીતે પ્રગતિ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે, ઑર્ડરિંગ પ્રક્રિયામાં દરેક પગલે કેટલાક ટેક્સ્ટને હાયલાઇટ કરીને માન્ય કરો

E-Commerce: Enter Payment Information Step 7 of 9 જ્યારે તમે ઓર્ડરના ચુકવણી વિભાગમાં પહોંચો છો ત્યારે કૃત્રિમ ચુકવણીની માહિતી દાખલ કરો (વ્યવહાર ચાર્જ દૂર કરવા માટે)

E-Commerce: Validate Feedback Step 8 of 9 પ્રતિસાદને પસંદ કરીને અને માન્ય કરીને માન્ય કરો કે જે સફળ ક્રમમાં સૂચવે છે

E-Commerce: Enter Payment Information Step 9 of 9 જ્યારે તમે તમારા ઈ-કૉમર્સ પોર્ટલને પરીક્ષણ કરવાનું સમાપ્ત કરો છો, ત્યારે રેકોર્ડ કરો. રેકોર્ડિંગ બંધ કરો પસંદ કરો. તમે સફળતાપૂર્વક આ પોર્ટલનું પરીક્ષણ કર્યું છે

Bechar Rangapara Khintlawala
Tags