વસંત નો મહિનો ચાલતો હતઓ . એક ગંગોરજંગલ માં ઘણા ખિલખીલતા ફૂલ હતા. એમ એક સુંદર ગુલાબ પણ હતું.
જંગલ ના બધાજ ફૂલ ગુલાબ ને જોતાં રહેતા અને કહેતા,”અરે વાહ! આ ફૂલ તોહ કેટલું સુંદર છે. કાશ અમે પણ આતલજ સુંદર હોત!”
બધા ફૂલોની આ વાત સાંભડી ગુલાબ એ આજ વાત નો ગમંડ કરતાં કહ્યું,” હુંજ આખા જહાંનો સૌથી ખૂબસૂરત ફૂલ છું.”
ગુલાબ ની આ વાત પર એક જાસુદ બોલ્યું,″આ જંગલ માં બીજા પણ કુબ સરસ-સરસ ફૂલ છે અને તું એમ થિજ એક છે.”
બસ ગુલાબ એ આવું સંબળતાજ કહ્યું,″જંગલ ના બધાજ જાદ-પાન અને ફૂલોએ કહ્યું, કે હું સૌથી સુંદર અને આકર્ષક ફૂલ છું.”
અને પછી ફફદાથોર ના તરફ ઈશારો કરીને કહ્યું,″આ ફફદાથોરને જુઓ, આના તન પર તોહ ખાલી કાંટાજ છે.
ગુલાબ ના આ વ્યવહારરથી જાસુદ બહુજ ગુસ્સે થયું અને બોલ્યું,″આ તું સુ કહે છે, તારા પણ ટન પર બહુ બધા કાંટા છે”
ગુલાબ એ લાલછોળ થઈને કહ્યું,″તને કાઈજ ખબર ની, તું મારી તુલના એ ફફદાથોર થી કરે છે.” ગુલાબ અને જાસુદની આ વાત સાંભળી જંગલના બધાજ વૃક્ષો અને છોડવા ગુલાબ થી નફરત કરવા લાગ્યા.
થોડા દિવસ પછી, ગુલાબ ફફદાથોર નો આમજ મજાક ઉદવતો રહ્યો. પર ફફદાથોર કદી આ વાત થી નિરાશ ના થયો. ફફદાથોર બોલ્યો,” ભગવાન એ આ દુનિયા માં બધીવાસ્તુ કી સારાં થિજ બનાઈ છે.
વસંત ઋતુ પતવાનીજ હતી, અને ગરમી શરૂ થવાની હતી. વરસાદન પડવાપર પર બધાપેડ વૃક્ષો કારમાઈ જવાલાગ્યાં.
ધીમે-ધીમે ગુલાબ ની પાંખડિયો પણ કારમાઈજવા લાગી.
એક દિયાસ અમુક પક્ષી ફફદાથોર ના પાસે આવ્યા, એમાંથી એમની ચંચવડે પાણીપીને ખુશી થી ઊડીગયા.
આ જોઈને ગુલાબ એ ફફદાથોર ને પૂછ્યું″સુ તને દુખતું નથી, જ્યારે એ