Basics about menstrual hygiene and management. Data are from reliable sources like unicef,who and other creators on slideshare.Exclusively for students and is in simple gujarati language. I'm Gohil Aadityarajsinh 2nd year M.B.B.S. student from Government Medical College, Bhavnagar, Gujarat have ...
Basics about menstrual hygiene and management. Data are from reliable sources like unicef,who and other creators on slideshare.Exclusively for students and is in simple gujarati language. I'm Gohil Aadityarajsinh 2nd year M.B.B.S. student from Government Medical College, Bhavnagar, Gujarat have created this ppt as a social awareness regarding the menstural hygiene.
Size: 1.75 MB
Language: none
Added: Mar 28, 2020
Slides: 10 pages
Slide Content
માસિક સ્વચ્છતા નું નિયમન
પ્રાજનનીક સ્વાસ્થ્ય સુચકો ૦ સાનીટરી પેડ નો 28% વપરાશ ૦ અશિક્ષિત તથા ગરીબ મહિલા દ્વારા સેનીટરી પેડ ખૂબ ઓછા વપરાશ ૦ 16% માસિક અંતર્ગત સમસ્યા ૦ 55% કરતા પણ વધુ સ્ત્રીઓ એ જાણકારી મેળવવા ના હક (RTI) અને જાતીય રોગો (STD) વિશે સાંભળ્યું નથી. ૦ 27% સ્ત્રીઓ STD ના લક્ષણો ધરાવે છે. ૦ આમાંથી માત્ર થોડી સ્ત્રીઓ ને સારવાર મળે છે.
કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે? સેનીટરી પેડ અથવા કપડું
સેનિટરી પેડ વાપરવાના ફાયદા ૦ સેનિટરી પેડ ઉપયોગ કરવામાં અને યોગ્ય નિકાલ કરવામાં સામાન્ય કપડાં કરતા સરળ છે. ૦. સેનિટરી પેડ માં પ્રવાહી શોષી લે તેવું આવરણ આવેલું હોય છે જેથી સુષુકતા નો અનુભવ કરાવે છે. ૦ ચેપ લાગવાની સંભાવના ઘટાડે છે. ૦ સેનિટરી પેડ રોજિંદા જીવન માં શારીરિક હલન ચલન માં મદદરૂપ થાય છે.
સેનિટરી પેડ ક્યારે બદલવું? ૦ દિવસ માં ઓછા માં ઓછું એક વખત ૦ દર 6-8 કલાક માં બદલવાની સલાહ આપવામાં આવે છે. ૦ જો માસિક સ્ત્રાવ વધુ હોય તો દિવસ માં 3-4 વાર બદલવું પડે. ૦ સેનિટરી પેડ ત્યાં સુધી નહીં રાખો જ્યાં સુધી પૂરેપૂરું ભીનું થઈ જાય.
જો કપડું વાપરવું હોય તો શુ કરવું? ૦ કાપડ નરમ, સૂકું, પ્રવાહી શોષી લે તેવું હોય એની ખાતરી કરી લેવી. ૦ જો તે કપડાં નો વારંવાર ઉપયોગ થતો હોય તો એને જરૂર થઈ ધોવુ જોઈએ અને ખાનગી પરંતુ સૂર્ય પ્રકાશ મળી રહે એવું સૂકુંવવું. ૦ સુકવ્યા પછી શક્ય હોય તો ઈસ્ત્રી કરવું. ૦ કાપડ નો સ્વચ્છ અને કોરી જગ્યા એ સંગ્રહ કરવો. ૦ પોતાનું કાપડ બીજા સાથે વહેંચવું નહિ. ૦ ઘણા વપરાશ બાદ એનો યોગ્ય નિકાલ કરવો.
માસિક સ્ત્રાવ અંતર્ગત સ્વચ્છતા લગતી શુ શુ કાળજી લેવી? ૦ સેનિટરી નેપકીન નિયમિત રીતે બદલવું. ૦ બહાર જતી વખતે સેનિટરી પેડ બદલવાનું યાદ રાખવું. ૦ બાથરૂમમાં કે ટોયલેટ માં જાઓ તો જાતીય અંગો ની યોગ્ય સફાઈ કરવી. ૦ બંને પગ વચ્ચે ની જગ્યા શુષ્ક રાખો, નહીંતો ઘસારો અથવા દુખાવો થઇ શકે છે. ૦ માસિક સ્ત્રાવ દરમિયાન દરરોજ સ્નાન કરી શકાય છે. ૦ યોનિમાર્ગ ને સાબુ અથવા અન્ય વસ્તુ થી ન ધુઓ.
સેનિટરી નેપકીન ના નિકાલ માટે શું જરૂરી છે? ૦ જો સેનિટરી પેડ ને ખુલ્લા માં ફેંકવા માં આવે તો તે ખૂબ હાનિકારક છે. ૦ એના કારણે હિપેટાઇટિસ બી અને સી જેવા રોગો નો ચેપ લાગી શકે છે. ૦ સેનિટરી નેપકીન માખીઓ અને જીવજંતુઓ ને આકર્ષિત કરે છે.
સેનિટરી નેપકીન નો નિકાલ કેવી રીતે કરવો? ૦ સેનિટરી નેપકીન ને ટોઇલેટ માં ના ફેંકવા જોઈએ. ૦ ટોયલેટ ની બાજુ માં કચરાપેટી રાખવી જરૂરી છે. ૦ સૌ પ્રથમ એને પાણીથી ધુઓ પછી કાગળ માં લપેટી દો. ૦ તમે દરરોજ અથવા માસિક ચક્ર પૂરું થયા પછી પણ નિકાલ કારી શકો છો. ૦ જો નિકાલ ની યોગ્ય સુવિધા ના હોય તો પોતાના વરંડા માં ખાડો કરી પુરી દો અથવા એને બાળી પણ શકાય છે.
“મને ફક્ત શિક્ષણની જરૂર છે અને હું કોઈનીથી ડરતી નથી.” આભાર Govt.Medical College, Bhavnagar. Photo By : Gohil Aadityarajsinh