Presentation is very amazing vigha ch 3 gujrati and free

limbachiyasanket99 6 views 12 slides Sep 24, 2025
Slide 1
Slide 1 of 12
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12

About This Presentation

Nnnjjjjk


Slide Content

ધાતુઓના ગુણધર્મો ધાતુઓ ચળકાટ ધરાવે છે ધાતુઓને તણાવપનુ હોય છે ધાતુઓને ખેંચીને તાર અને ટીપીને પતરું બનાવવામાં આવે છે ધાતુ વિધુતનુ સુવાહક હોય છે ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે ધાતુઓ વજન માં ભારે હોય છે ધાતુઓ સખ્ત અને મજબૂત હોય છે

અધાતુ ભૌતિક ગુણધર્મો અધાતુ ગુણધર્મો માં તત્વો ધન અથવા વાયુ સવારૂપ માં જોવા મળે છે તે વિદ્યુત ના અવહક હોય છે તે ટીપાપાનું અને તણાવપાનું ધરાવતા નથી તે રણકાર ઉત્પન્ન કરતા નથી તે ગલન અને ઉત્કલન બિંદુ પ્રમાણ માં નીચા હોય છે

અધાતુઓ ધન સ્વરૂપ : કાર્બન , સલ્ફર , આયોદીન પ્રવાહી સ્વરૂપ : બ્રોમીન વાયુ સ્વરૂપ : ઓક્સિજન , હાઈડ્રોઝન , નાઈટ્રોઝન

ધાતુઓના રાસાયણિક ગુણધર્મો

એસીડીક ઓક્સિઈડ અને બેઝિક ઓક્સિઈડ જે ઓક્સિઇડ પાણીમાં ઓગળીને એસિડ બનવે છે એસીડીક ઓક્સિડે કહે છે , ઉદાહરણ : co₂+H₂O---- H₂CO₃ અધાતુઓના તત્વોના ઓક્સઇડ એસીડીક હોય છે જે ઓક્સિઇડે પાણીમાં ઓગાળીને બેઇઝ બનાવે છે તેને બેઝિક ઓક્સિઇડ કહે છે , ઉદાહરણ : Nao+H₂O ---->2NaoH

ઉભયગુણી ઓકશાઇડ ધાતુના જે ઓકસાઈડ એસિડ અને બેઇઝ એમ બંને પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે , તેવા ઓકસાઈડ ને ઉભયગુણી ઓકસાઈડ કહે છે ઉદાહરણ : એલ્યૂમીનિયમ ઓકસાઈડ ઝીંક ઓકસાઈડ

ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે તયારે શુ થાય છે .

ધાતુઓ એસિડ સાથે પ્રકિયા કરે ત્યારે શુ થાય ?

એક્વા રિઝયા સાંદ્ર હાઈડ્રોલોરીડ એસિડ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ એક્વા રીજીયા કહે છે એક્વા રિઝયા પ્રબળ ક્ષરિયા ધ્રુમાયામન પ્રવાહી છે એક્વા રિઝયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓગાળી શકે છે
Tags