"વિશ્વાસ એવી વ્યક્તિ પર ના કરો જેની લાગણી સમય સાથે બદલાય, પણ વિશ્વાસ એવી વ્યક્તિ પર કરો કે સમય બદલાય પણ તેની લાગણી ના બદલાય."
તમારા વિચારો પર ધ્યાન રાખો, એ શબ્દો બની જતા હોય છે. તમારા શબ્દો પર ધ્યાન રાખો,... એ કર્મ બની જતા હોય છે. તમારા કર્મ પર ધ્યાન રાખો, એ આદત બની જતી હોય છે. તમારી આદત પર ધ્યાન રાખો, એ ચરિત્ર બની જતું હોય છે. તમારા ચરિત્ર પર ધ્યાન રાખો, એ તમારું પ્રારબ્ધ બની જતું હોય છે.