Test identification parade

dharmendrasinhrana16 820 views 16 slides Oct 05, 2014
Slide 1
Slide 1 of 16
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16

About This Presentation

THIS PRESENTATION IS PREPARED TO TEACH EXECUTIVE MAGISTRATES OF GOVERNMENT OF GUJARAT WHO ARE TO CONDUCT T.I PARADES


Slide Content

ઓળખ પરેડBy Dharmendrasinh G Rana
Assistant Public Prosecutor
Government Of Gujarat
By Dharmendrasinh G Rana
Assistant Public Prosecutor
Government Of Gujarat

ઓળખપરેડશુંછે
..?

ઓળખ પરેડ અંગે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરંતુ

ભારતીય પુરાવા ધારા કલમ ૯
મુજબ ચુકાદાઓના આધારે
ઓળખ પરેડ યોજવામાં આવે છે.

ફોજદારી કાયરરીતી સંિહતા કલમ ૨૯૧ અ
જે તાજેતરમાં
જ દાખલ કરવામાં આવી છે તેમાં મહત્વની જોગવાઈ આવી ઓળખ
પરેડ નો કાયરવાહી રીપોટ ર સીધેસીધો પુરાવામાં દાખલ કરવાનું ઠરાવાયું
છે.
જો કે, એ કલમ માં ફિરયાદપક્ષ કે આરોપી ઈચ્છે તો ઓળખ પરેડ
કરનાર મેજીસ્ટ્રેટ ને સમન્સ કરી શકાશે એમ જણાવાયેલ છે.

કાયદાકીય જોગવાઈ

ઓળખ પરેડની જરરીયાત

ઓળખ પરેડ બાબતે મહતવના મુદાઓ

B B B B B B B
d aP u b al a B y D h ar c h n o G n a v AO f j e R h e v .
By
By DharmDehndsiGhRehBAsA hrthasmsPsGAPsuh ByyB Dhar me nyn
,cadeOdsehe se!c.l"#GeheBy DharchGedela,DGedeO,Ga$o%&hode'"(v)ce
મેજસટેટે ઓળખ પરેડ કરતી વખતે શું ધયાન રાખશો
.?
Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303
આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા

એકઝીકયુટીવ મેજસટેટ અથવા ઓનરરી મેજસટેટ એ યાદર્ રાખવું જરૂરી છે કે સમગ

ઓળખપરેડની

કાયર્ટવાહી દર્રમયાન તે
full and sole in charge છે.

એકઝીકયુટીવ મેજસટેટે સૌ પથમ પોતે કેસની હકીકતોથી માિહતગદાર થવું જોઈએ અને

કોની

ઓળખપરેડ કરવાની છે તથા ઓળખ માટે કયા સાહેદર્ોને બોલાવવાના છે તે

જણવું જોઈએ
.

બે સવતંત માનનીય વયિકત
(
પોલીસ સાથે સંકળાયેલા ન હોય તેવા
)
ને પથમ

બોલાવવા જોઈએ
.

સામાનય રીતે તેમને પોલીસ જતે જ બોલાવી લાવે છે પરંતુ

એકઝીકયુટીવ મેજસટેટે તેની પુછપરછ કરી

તેઓ સવતંત અને કાયર્ટવાહી સમજ સકે

તેટલા હોસીયાર સાહેદર્ છે કે કેમ તેની ખાતરી કરી લેવી
જોઈએ.
તથા તેમને

ઓળખપરેડ તથા કેસની હિકકતની ટુંકી સમજ આપવી જોઈએ
.

પરેડ એવા રૂમમાં કે એવી જગયાએ યોજવી જોઈએ કે જયાં ઓળખ કરનાર સાકી કે

પોલીસ અંદર્ર

જોઈ ના શકે
.


જયારે એક આરોપીને ઓળખવાનો હોય તયારે ઓછામાં ઓછા છ થી દસ વયિકતઓને પરેડમાં

મુકવા જોઇએ
.
બે આરોપીની ઓળખ કરવાની હોય તો દસથી બાર વયિકતને પરેડમાં મુકવા જોઈએ
.

એક પરેડમાં બે થી વધુ આરોપીઓની ઓળખ કરાવવી જોઈએ નહી
.

જયાં ઓળખ પરેડ થવાની હોય તે રમમાં બે માનનીય પંચો તથા ઓળખ પરેડના સભયો િસવાય

કોઈને પણ હાજર રહેવા દેવા જોઈએ નહી
.
પોલીસ અિધકારી તથા કોનસેટબલને બહાર મોકલવા

અને સંજોગોવસાત આરોપી કોઈ તકલીફ ઉભી કરે તો તાતકાિલક ઓળખ પરેડના સથળે પહોચી શકે

એટલા અંતરે રાખી શકાય
.

પરેડનું આયોજન થતા બે માંથી એક પંચને આરોપીને લોક અપ માંથી લેવા મોકલવા જોઈએ
.

દરમયાન જેના દવારા ઓળખ કરવાની હોય તેને જોવાની તક મળવી જોઈએ નહી
.


આ તબકકે એકઝીકયુટીવ મેજસટેટ મેમોરેનડમ લખવાની શરઆત કરશે
.

પંચનાં નામ
, ઉમર,
ધંધો તથા પુર સરનામુ

ઓળખ પરેડમાં ઉભા રહેનારા વયિકતઓના નામ તથા અંદાજત ઉમર
(
કમાનુસાર તેમની ઉભા

રહેવાની િસથિત મુજબ લખી લેવી જોઈએ
. (
લખી લીધા બાદ તેમને ઉભા રહેવાની િસથિત

બદલવા પરવાનગી આપી શકાય નહી
)

બે પંચો અને ઓળખ પરેડમાં ભાગ લેનારી વયિકતઓ િસવાય રમમાં કોઈ વયિકત હાજર નહી

હોવાની તથા પોલીસના કોઈ માણસો પણ હાજર નહી હોવાની તકેદારી અંગેની નોધ કરવી
જોઈએ.

પંચો તથા આરોપીને સમજવવું જોઈએ કે આરોપી ને ઓળખ કરનાર કોઈ પણ રીતે ઓળખ

પરેડ પહેલા જોઈ શકે તેની તકેદારી રાખવામાં આવેલી છે
.
અને તેની નોધ કરવી
.

મેમોરેનડમમાં મથાડે જયાં ઓળખ પરેડ થઈ રહી હોય તે સથળ
,
તારીખ અને ઓળખ પરેડ શર

થયાનો સમય
.

જયારે આરોપીને લાવવામાં આવે તયારે મેજસટેટે આરોપીને અનય વયાિકતઓની લાઈનમાંથી તેને

મરજ પડે તેમની વચચે જઈ ઉભા રહેવાની છૂટ આપવી જોઈશે
.
અને તે જે બે કમ વચચે ઉભા રહેવાનું

પસંદ કરે તેની નોધ મેમોરેનડમમાં કરવી જોઈશે
.

તયાર બાદ આરોપીને તેણે તેના વેશમા કોઈ પિરવતરન લાવવું હોય તો તેમ કરવા તેને જણાવવું જોઈશે
.

અને તેના પિરવતરનની નોધ પણ મેમોરેનડમમાં કરવી જોઈશે
.
સાથોસાથ આરોપી કોઈ તોફાન કરે કે

શોરબકોર કરે તો તેવી વતરણકની પણ મેમોરેનડમમાં નોધ કરવી જોઈએ
.


તયાર બાદ પંચને ઓળખ કરનાર સાહેદને તેને જયાં રાખવામાં આવેલો હોય તયાંથી બોલાવી

લાવવાનું કહેવું જોઈએ
.
આ સાહેદ આવે તેને જે વયિકતને તે ઓળખી બતાવવા માગે છે તેને બનાવ

બનયા બાદ ઓળખ પરેડ થતા પહેલા કોઈ પણ તબકકે જોવાની તક મળેલી કે કેમ તે
..
પુછવું અને તેના

જવાબ સિહત ની નોધ મેમોરેનડમમા
;
કરવી જોઈએ
.
તયાર બાદ આ સાહેદને પરેડમાં ઉભેલા

વયિકતઓમાંથી આરોપીને ઓળખી બતાવવા કહેવું
.
અને તેને નજક જઈ બારીકાઈથી િનિરકણ કરી

ઓળખવાની તક આપવી
.
અને તે વયિકત જેને ઓળખે તેને સપસર કરી ઓળખે તેમ કહેવું
.
અને તે જે

વયિકતને ઓળખે તેની નોધ કરવી
.
અને તયાર બાદ ઓળખ કરનાર વયિકતને તે રમ છોડી જવા

જણાવવું જોઈએ
.

તયાર બાદ બીજ ઓળખનારા સાહેદ પાસે ઓળખ કરાવતા પહેલા આરોપીને તે તેની જગયા

બદલવા કે
,
તેને પહેરવેશમાં કે અનય કોઈ પિરવતરન કરવા ઈચછે છે કે કેમ તે પુંછવું ને જો કોઈ પિરવતરન

કરવામાં આવે તો તેની નોધ કરવી
.

તયાર બાદ અનય પંચને ઓળખનાર સાહેદને બોલાવી લાવવા કહેવું અને અગાઉની જેમ પિકયાને
અનુસરવી.

આમ,
એક પછી એક સાહેદોની ઓળખની કાયરવાહી કયાર બાદ મેમોરેનડમ પુર થાય એટલે તેના પુરા

થવાનાં સમયની નોધ કરી તેની િવગતો હાજર પંચોને વાંચી સભળાવવી અને જો પંચો આ

પંચનામાના લખાણની ભાષા સમજતા હોય તો વધારામાં તેમને જતે વાંચી જવા આપવું
.

પંચનામામાં તયાર બાદ મેિજસટેટે નીચે મુજબનું એનડોસરમેનટ કરવું
"Identification Parade was conducted by me personally with the
help of two respectable witnesses, namely Shri……....and Shri........... whose
signatures have been obtained in token of what transpired in their
presence, and shall sign below this endorsement and put the date below
his signature."

તયાર બાદ પંચ સાહેદો નો પણ નીચે મુજબનું એનડોસરમેનટ લેવું
.
"We read above memorandum [or it was explained to us) and it depicts the
correct state of affairs as stated, in the memorandum, and he shall obtain
the signature of the two respectable persons with whose help he held the
Identification Parade."


આ મેમોરેનડમમાં નીચે એકઝયુકેટીવ મેજસટેટ પોતાની સહી કરવી
.
અને લખાણમાં જયાં પણ

સુધારાવધારા હોય તયાં ટુંકી સહી કરવી
.

આ મેમોરેનડમ તયાર બાદ સંબંિધત પોલીસ અિધકારીને સુપરત કરવું
.
આ મેમોરેનડમમાં સમગ

કાયરવાહી દરમયાન કોઈ પણ તબકકે પોલીસની હાજરી ન હતી તે હિકકત નો ઉલલેખ કરવો ખુબ જ

જરરી છે
.

આ મેમોરેનડમમાં સૌથી મહતવનો ભાગ આરોપીને ઓળખનાર સાહેદ તે આરોપીને તેણે બનાવ

વખતે કરેલા કૃતયની િવગતો સાથે ઓળખી બતાવે અને તેવી હિકકતની નોધ કરવામાં આવે તે જરરી
છે.

મેમોરેનડમમાં કોઈ પણ ઠેકાણે એક કરતા વધુ આરોપીઓ હોય તયારે આરોપીના નામનો ઉલલેખ

કરવો જોઈએ
.

કોટરમાં જરર પડે જુબાની આપતી વખતે મેજસટેટે તેણે કરેલી કાયરવાહીની િવશદ છણાવટપુવરક

સપષપણે જણાવવી જોઈએ
.
જરર પડે તેણે પોતે જ તૈયાર કરેલા મેમોરેનડમનો તે ઉપયોગ યાદદાસત

તાજ કરવા કરી શકે છે
.


સચેત રહેવું
,
બેચેન નહી
.
શાંત અને મોભાદાર રહેવું
.

પુરાવો આપતી વખતે
,
પોતાની જમણી કે ડાબી બાજુ ન જોવું
,
માત કોટર સામે જોવું
.

અદાલતમાં તમોને જે બાબત માટે પુરાવો આપવાનો છે તે પુરાવો સરતપાસસવરપે પિબલક

પોસીકયુટર લેશે
.
પિબલક પોસીકયુટર તમારા મોઢામાં જવાબ મુકી શકે નહી
,
પરંતુ સરતપાસ

દરમયાન તમે જે બાબત માટેપુરાવો આપવા આવયા છો તે બાબતકમસ
:
િવગતવાર જણાવવી
જોઈએ.
અને જો તમોએ કરેલી કામગીરીનું રેકડર રાખેલું હશે તો તે િપવીયસસટેટમેનટ

યાદદાસત તાજકરવા જરરપડે ઉપયોગ કરી શકાય છે
.

જે ચોકકસમાિહિત જણતા હો
,
તે જઆપો અદાલતમાં યાદશિકતની પરીકા નથી
,
જેટલી

માિહિતની ખબર હોયતેટલી તમે કરેલી કામગીરી અંગે માિહિત આપો
.
કોટરમાં જુબાની આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.?


જો અદાલતમાં કરેલી કામગીરી કે જેનું રેકડર પોલીસ દવારા કોટરમાં આપવામાં આવેલું હોય

અને જો સાહેદ તે રેકડર કરતા િવપિરત અને આરોપીના પકને મદદરપ થાય એવી જુબાની આપે
‘ ’
તો જુબાનીના કોઈ પણ તબકકે પિબલક પોસીકયુટર તે સાહેદને સમથરન ન આપતા હોવાનું

જહેર કરી બચાવપક જે રીતે ઉલટતપાસમાં પશનો પુછે તેમ પશનો પુછી શકે છે
.
અને તેવી

વતરણક બાબતે તયાર બાદ પજરરી સિહતની ફોજદારી કાયરવાહી પણ થઈ શકે છે
.
ખાતાકીય

તપાસનો સામનો પણ કરવો પડી શકે
.

જયારે સામેનો પક પશન પૂછે તયારે તેની સામે ન જોવું
.

પશનનો જવાબ પશનથી ન આપવો
.
ઉ.
તપાસમાં સમજયા વગરજવાબ આપવાને બદલે
,
પશન િરિપટ કરવા િવવેકથી કહેવું
.

હકીકત યાદ ન આવે તો
,
ગમે તે જવાબ ન દેવો
.

ગુસસેન થવું
.
તમને પસંદ ન પડે તેવા પશન અંગે અપમાન ન ગણવું
.

અયોગય પશન માટેકોટરને જણ કરવી
.
સામા વકીલ સાથેઝધડો ન કરવો
.

તમારી જત માિહતી તથા તમને મળેલ માિહતી વચચેનો ભેદ સપષ દશારવવો
.

All the best all of you for happy
court proceedings..
Thanks for listening…
શ્રી ધમેનદ્રસિસહ જ.રણા
આિસસટનટ પિબલક પોસીકયુટર
કાયદા િવભાગ, ગુજરાત રાજય
મો– ૯૪૨૭૫૮૨૮૯૫
Tags