TET, TAT CC-4 UNIT- 2 2.2.1 પ્રવર્તમાન શિક્ષક ભરતી પ્રક્રિયા
Teacher Eligibility Tes t *ભારતમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક પસંદગી માટે જરૂરી લાયકાત કસોટી * RTE-2009 માં કરેલ ભલામણ મૂજબ શિક્ષણમાં ગુણવત્તા જાળવવા માટે શિક્ષક સક્ષમતા કસોટી લેવામાં આવે છે. હેતુ- શિક્ષણ માં ગુણવત્તા વધારવી મોટા ભાગના રાજ્યોમાં આ કસોટી લાગુ. કેન્દ્ર કક્ષાએ- CTET રાજ્ય કક્ષાએ- TET
સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે જોડાવા માટે ફરજીયાત ભારત તેમજ ગુજરાતમાં શરૂઆત-2011 થી... સંચાલક- રાજ્ય પરીક્ષા બોર્ડ National Curriculum Framework for Teacher Educati on (NCFTE ) ના ધારા ધોરણો આધારિત કસોટી
TET - 1 : For Std. 01 TO 05 (PTC) TET - 2 : For Std. 06, 07 & 08 ( B.Ed ) (Graduation+PTC )
TET -1 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં શિક્ષક તરીકે જોડાવા ન્યૂનતમ લાયકાત તરીકે જરૂરી કસોટી કસોટી આપવાની લાયકાત 10+2+ PTC સમયાંતરે લેવાતી કસોટી
TET - 2 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે જોડાવા ન્યૂનતમ લાયકાત તરીકે જરૂરી કસોટી કસોટી આપવાની લાયકાત સંબંધિત વિષયમાં Graduation+ B .E d સમયાંતરે લેવાતી કસોટી