00000000000000000000000000000000000000jay

etezaxist 7 views 25 slides Sep 01, 2025
Slide 1
Slide 1 of 25
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17
Slide 18
18
Slide 19
19
Slide 20
20
Slide 21
21
Slide 22
22
Slide 23
23
Slide 24
24
Slide 25
25

About This Presentation

...


Slide Content

પરિચય નામ : Lathiya Y ug G. કોલેજ : Shri Shambhubhai V. Patel College વિષય : Gujarati (AEC) Class : SY BCA Sem – 3

જય સોમનાથ ઐતિહાસિક કથા પર આધારિત પ્રસ્તુતિ સાહિત્યકાર : કનૈયાલાલ માણેકલાલ મુનશી (1887–1971)

લેખક / સંદર્ભ ગ્રંથ : જય સોમનાથ આધાર : ઐતિહાસિક પ્રસંગો મુખ્ય આધાર – સોમનાથ મંદિર પર આક્રમણ

કથાનો પરિચય વાર્તાની શરૂઆત ચૌલાના નૃત્યથી સોમનાથ મંદિરનું પવિત્ર સ્થળ મહમૂદ ગઝનીના આક્રમણનો સમય

મુખ્ય પાત્રો રાજા ભીમદેવ ચૌલા સામંત ચૌહાણ સજ્જન વર્મલ હમીર મહમૂદ ગઝની

સોમનાથ મંદિરની મહત્તા ભારતનું પવિત્ર જ્યોતિર્લિંગ સમૃદ્ધ મંદિર આક્રમણકારોનું આકર્ષણ ધાર્મિક-સાંસ્કૃતિક કેન્દ્ર

ચૌલાનું નૃત્ય મંદિર મહોત્સવ પ્રસંગે નૃત્ય રાજા ભીમદેવની હાજરી ચૌલાનો ભક્તિભાવ

સંકટની શરૂઆત સમાચાર : હમીર ગઝની મોટું લશ્કર લઈને આવી રહ્યો છે રાજ્યમાં ભય ભીમદેવની તૈયારી

સજ્જન અને સામંત ચૌહાણ ઘોઘાગઢથી પ્રસ્થાન દેશની રક્ષા માટે કટિબદ્ધ યુદ્ધયાત્રાની શરૂઆત

સજ્જનની વીરતા યુદ્ધમાં બહાદુરીથી લડ્યો શત્રુને ભારે નુકસાન પહોંચાડ્યું પોતાના જીવનનો બલિદાન આપ્યો

સામંતનો પ્રયાસ શત્રુની છાવણીમાં ઘુસી ગયો હમીર પર હુમલો કર્યો પ્રાણ બચ્યા છતાં વીરતા પ્રસિદ્ધ થઈ

ભીમદેવ અને ચૌલાનું મળણ મંદિર ખાતે મુલાકાત ચૌલાને બચાવવાનો પ્રસંગ પ્રેમની શરૂઆત

ચૌલા અને ભીમદેવનો પ્રણય ધીમે ધીમે નજીક આવ્યા વિવાહબંધનમાં જોડાયા ચૌલાનું જીવન પરિવર્તન

યુદ્ધની તૈયારીઓ હમીર નજીક આવી રહ્યો હતો ભીમદેવની સૈન્ય તૈયારી વિવિધ રાજાઓ સાથે ચર્ચા

હમીરનો આક્રમણ ભારે લશ્કર સાથે આગમન મંદિર પર ઘેરો ઘાલ્યો લડાઈ શરૂ થઈ

ભીમદેવનું શૌર્ય શત્રુ સામે જોરદાર લડાઈ સૈનિકોમાં ઉત્સાહ ફેલાવ્યો કિલ્લાની રક્ષા કરી

ચૌલાનું ત્યાગ યુદ્ધ દરમિયાન પણ ભક્તિ પતિને સહારો અંતે આત્મસમર્પણ તરફ વળી

દ્રોહ આંતરિક વિસંગતતા કેટલાક લોકોની દગાબાજી સોમનાથના પતન તરફ પગલું

મંદિરનો વિનાશ હમીર મહમૂદનું ઘોર કતલ જ્યોતિર્લિંગના ટુકડા ઐતિહાસિક વિપત્તિ

સવ્વજ્ઞની ભૂમિકા ભક્તિ અને ધર્મનો માર્ગ બતાવ્યો લોકોમાં હિંમત જાગૃત કરી અંતે શહીદી પામ્યા

સામંતની અંતિમ વીરતા ફરી શત્રુ સામે ઊભો રહ્યો પોતાના ગુરુ સાથે યુદ્ધમાં જોડાયો લોકોમાં જાગૃતિ ફેલાવી

ભીમદેવનું અંતિમ સંઘર્ષ ભારે નુકસાન છતાં લડતો રહ્યો ચૌલાની સાથે કટોકટીના ક્ષણો યુદ્ધમાં પરાજય

ચૌલાનું અંતિમ નૃત્ય મંદિર પ્રસંગે નૃત્ય ભક્તિ અને દુઃખનું સંગમ સોમનાથને સમર્પણ

કથાનો સાર દેશભક્તિ અને ભક્તિનું સંમિશ્રણ આક્રમણકારો સામે વીરતા ચૌલાના ત્યાગની પ્રેરણા

ઉપસંહાર જય સોમનાથ – ઐતિહાસિક કથા મુખ્ય સંદેશ : ધર્મ અને રાષ્ટ્રની રક્ષા References : પુસ્તક, ઐતિહાસિક લેખો
Tags