geography in gujarati.pdf

SureshBhabhor 2,028 views 5 slides Dec 14, 2022
Slide 1
Slide 1 of 5
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5

About This Presentation

ભૂગોળ એ સ્થળો અને લોકો અને તેમના વાતાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ છે. ભૂગોળશાસ્ત્રીઓ પૃથ્વીની સપાટીના ભૌતિક ગુણધ�...


Slide Content

ભૂગોળ એટલે શું ?
●પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને
ભૂગોળ કહેવામાં આવે છે.
●Gujarat Ni Bhugol In Gujarati વિષયમાં પૃથ્વી પર આવેલા વાતાવરણ , જલાવરણ , મૃદાવરણ
અને જીવાવરણ માં સમાવિષ્ટ તમામ જૈવિક અને અજૈવિક ઘટકોના અભ્યાસને આવરી લેવામાં આવે
છે.
●પૃથ્વીના જે પ્રદેશની ભૂગોળનો અભ્યાસ કરવો હોય તેના સ્થાન , ભૂપૃષ્ઠ , આબોહવા , પ્રાણીસૃષ્ટિ ,
વનસ્પતિ , ખેતી , ખનીજો , ઉદ્યોગો , સંસાધનો , પરિવહન જેવા સમુદાયનો અભ્યાસ કરવો પડે છે.
●ભૂગોળGeographyશબ્દનો સૌ પ્રથમ પ્રયોગ 2 સદીમાં ગ્રીકભૂગોળવિદઈરેટોસ્થેંનિસેકર્યો
હતો.આથી જ (Father of Geography - Erstosthenes) ને જીયોગ્રાફી (ભૂગોળ) ના પિતા કહેવાય છે.
●લેટિન ભાષામાં "Geo" નો અર્થ "પૃથ્વી" થાય અને "Graphia" નો અર્થ વર્ણન કરવું એવો થાય છે. તેથી
આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન.
●ઈરેટોસ્ટનીસેપૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન પણ કર્યોહતો.
●પૃથ્વીના કદ આકાર અને ગતિ વિશે પોતાનો વિચાર રજુ કરનાર - થેલ્સ

●વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ થેલ્સને માનવામાં આવે છે.
●ભારતના ભૂગોળવિદમાંઆર્યભટ્ટએસૂર્યમંડળ વિશેનીમાહિતીઆપી હતી.
●ભારતના ભૂગોળવિદમાંવરામિરેપૃથ્વીના વ્યાસસંબંધી માહિતીઆપી હતી.
●12 મી સદીમાંભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ સંબંધીમાહિતીઆપી હતી
●6 સદીમાંબ્રહ્મગુપ્તે ખગોળઅનેજ્યોતિષ વિષયકની ગ્રંથોનીમાહિતી આપી હતી.
●ભારતની ભૂગોળ નું વર્ણન ફાઈયાન , હ્યું-એન-ત્સંગ , ઈબનતુતા ઉપરાંત વિદેશી મુસાફરોએ પોતાના
પુસ્તકોમાં કરેલું છે.
●ભૂગોળ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે
●1) ભૌતિક ભૂગોળ
●2) માનવીય ભૂગોળ
●ભૌતિક ભૂગોળ
●ભૌતિક ભૂગોળમાં ભૂમિ સ્વરૂપો ઉત્પત્તિ તેમના પ્રકાર આબોહવા વાતાવરણના સ્તરો તાપમાન દબાણ
પવન વરસાદ મહાસાગરો ના પ્રવાહ નદીઓ જમીનોના પ્રકાર નિર્માણ એમ નદીઓ ઋતુઓ સમુદ્ર
સરોવરો વગેરેનો સમાવેશ થાય છે.
●માનવ ભૂગોળ
●માનવ ભૂગોળમાં સામાજિક ભૂગોળ , ગ્રામીણ , શહેરી , આર્થિક ઉદ્યોગ , કૃષિ , રાજકીય , પરિવહન
વગેરેનો સમાવેશ થાય છે.
●હવે આપણે અહીં અલગ અલગ ભૂગોળના પ્રકરણની ચર્ચા કરીશું.
●1)અક્ષાંશ અને રેખાંશ
●2) ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર
●3) ગુજરાતનું ભૂપૃષ્ઠ
●4) ગુજરાતની જમીનો
●5) ગુજરાતની ખેતી
●6) ગુજરાતની નદીઓ

●7) ગુજરાતનો દરિયા કિનારો
●8) ગુજરાતના બંદરો
●9) ગુજરાતના જંગલો
●10) ગુજરાતની કુદરતી સંપતિઓ
●11) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
●A)ગીર નેશનલ પાર્ક
●B)વેળાવદર નેશનલ પાર્ક
●C)વાંસદા નેશનલ પાર્ક
●D)મરીન / દરિયાઈ સામુદ્રિક નેશનલ પાર્ક
●12) ગુજરાતના રાષ્ટ્રીય અભ્યારણો
●13) ગુજરાતની પ્રાણી સંપત્તિ
●14) ગુજરાતની ખનીજો
●15) ગુજરાતના માર્ગ અને પરિવહન
●16) ગુજરાતના ઉદ્યોગો
●17) વસ્તી ગણતરી
●ગુજરાતના જિલ્લાઓ:
1.કચ્છ જિલ્લો
●ઉત્તર ગુજરાતના જિલ્લાઓ:
1.બનાસકાંઠા જિલ્લો
2.સાબરકાંઠા જિલ્લો
3.અરવલ્લી જિલ્લો

4.પાટણ જિલ્લો
5.મહેસાણા જિલ્લો
6.ગાંધીનગર જિલ્લો
●મધ્ય ગુજરાતના જિલ્લાઓ:
1.મહીસાગર જીલ્લો
2.દાહોદ જીલ્લો
3.પંચમહાલ જીલ્લો
4.છોટાઉદેપુર જિલ્લો
5.વડોદરા જીલ્લો
6.આણંદ જીલ્લો
7.ખેડા જીલ્લો
8.અમદાવાદ જિલ્લો
●દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ:
1.ભરૂચ જિલ્લો
2.નર્મદા જિલ્લો
3.સુરત જીલ્લો
4.તાપી જિલ્લો
5.નવસારી જીલ્લો
6.ડાંગ જિલ્લો
7.વલસાડ જિલ્લો
●સૌરાષ્ટ્રના જિલ્લાઓ:
1.સુરેન્દ્રનગર જિલ્લો

2.મોરબી જિલ્લો
3.જામનગર જિલ્લો
4.દેવભૂમિ દ્વારકા જિલ્લો
5.પોરબંદર જિલ્લો
6.જુનાગઢ જીલ્લો
7.ગીર સોમનાથ જિલ્લો
8.અમરેલી જીલ્લો
9.ભાવનગર જીલ્લો
10.બોટાદ જીલ્લો
11.રાજકોટ જીલ્લો
●FAQs:
●ભારતના ભૂગોળ ના પિતા કોણ છે?
●ઈરેટોસ્થેનીસ એ ભારત ભૂગોળ ના પિતા છે.
●ભૂગોળ શબ્દનો અર્થ આપો ?
●પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને
ભૂગોળ કહેવામાં આવે છે.