Psychology & educational psychology

3,472 views 14 slides Aug 08, 2015
Slide 1
Slide 1 of 14
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14

About This Presentation

Topic covers introduction, meaning & concept of psychology, educational psychology, co-relation between psychology and educational psychology, usefulness of educational psychology & scope of educational psychology (in Gujarati language). very useful for student teachers or who are beginners...


Slide Content

મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન - ડૉ. કેવલ અંધારિયા Created & Presented By : Dr. KeVaL Andharia

મનોવિજ્ઞાન : અર્થ લગભગ ૧૨૫ વર્ષ પહેલા શરૂઆત પામેલો વિષય અંગ્રેજીમાં સાયકોલોજી શબ્દ : સાઇક (આત્મા) + લોગોસ (વિજ્ઞાન) શરૂઆતે આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખાતું ત્યાર બાદ મનનું વિજ્ઞાન સ્વીકારવામાં આવ્યું ઓગણીસમી સદીના અંતમાં ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખાતું થયું આજે માનવી અને માનવેત્તર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર ગણાય છે Created & Presented By : Dr. KeVaL Andharia

આમ મનોવિજ્ઞાને સૌ પ્રથમ આત્મા ગુમાવ્યો, ત્યારબાદ મન અને ચેતના ગુમાવી હવે તેની પાસે વધ્યું છે એક માત્ર વર્તન Created & Presented By : Dr. KeVaL Andharia

વ્યાખ્યાઓ પર્યાવરણના સમ્પર્કમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક અધ્યયન - વૂડવર્થ સજીવ પ્રાણીઓના હેતુલક્ષી વર્તનનું શાસ્ત્ર - મેક્ડૂગલ મનોવિજ્ઞાનને મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન કહે છે - જ્યોર્જ જે મૌલી માનવીય વર્તન અને માનવીય સંબંધોનો અભ્યાસ - ક્રો અને ક્રો મનોવિજ્ઞાન એ વર્તનનું હકરાત્મક વિજ્ઞાન છે - ઇ. વોટ્સન Created & Presented By : Dr. KeVaL Andharia

ટૂંકમાં, મનોવિજ્ઞાન એ પર્યાવરણના સમ્પર્કમાં થતા સજીવ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર વર્તન : વ્યક્તિની એવી ક્રિયા કે જેને નિરપેક્ષ રીતે જોઇ અને અવલોકી શકાય વર્તનના પ્રકાર (સ્કીનર મુજબ) : નિષ્કર્ષિત વર્તન અને આપન્ન વર્તન Created & Presented By : Dr. KeVaL Andharia

મનોવિજ્ઞાન : સ્વરૂપ મનોવિજ્ઞાન મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. વર્તનમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. વર્તનનો વૈજ્ઞાનિક પધ્ધતિએ અભ્યાસ કરે છે. તે ‘વર્તન કેવું છે?’ નો ઉત્તર આપે છે. ‘વર્તન કેવું હોવું જોઇએ?’ નો ઉત્તર આપતું નથી. એટલે કે અભિપ્રાયાત્મક છે ધોરણાત્મક નથી. વર્તનનું વર્ણન, સમજૂતી, નિયંત્રણ અને આગાહી એ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. Created & Presented By : Dr. KeVaL Andharia

Created & Presented By : Dr. KeVaL Andharia સા મા ન્ય મ નો વિ જ્ઞા ન ચિકિત્સા મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન શારીરિક મનોવિજ્ઞાન પ્રા ણી મ નો વિ જ્ઞા ન સલાહ મનોવિજ્ઞાન પ્રાયોગિક મનોવિજ્ઞાન બાળ મનોવિજ્ઞાન ઔદ્યોગિક મનોવિજ્ઞાન મ નો વિ જ્ઞા ન ની શા ખા ઓ

મનોવિજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ Created & Presented By : Dr. KeVaL Andharia મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનોનો અભ્યાસ કરે છે. શિક્ષણ વ્યક્તિના વર્તનોમાં ઈચ્છિત પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન અને શિક્ષણ વચ્ચે વ્યક્તિનું વર્તન સામાન્ય છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ + મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અધ્યયન-અધ્યાપન પરિસ્થિતિમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અધ્યયન અને અધ્યાપન દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓના વર્તનોનો અભ્યાસ Created & Presented By : Dr. KeVaL Andharia

શૈક્ષણિક મનોવિજ્ઞાન “ શૈક્ષણિક મનોવિજ્ઞાન , મનોવિજ્ઞાનના એ તથ્યો અને સિધ્ધાંતોનો અભ્યાસ કરે છે કે જે શિક્ષણની પ્રક્રિયાને સમજવામાં અને સુધારવામાં મદદરૂપ થાય છે .” - કોલેસ્નીક “ શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક શાખા તરીકે શિક્ષણના સંદર્ભમાં વર્તનનું અનુમાન કરવા , નિયંત્રિત કરવા અને સમજવામાં મદદરૂપ બને એવા ચલોનો અભ્યાસ કરે છે .” - હુબોઇસ અને અલ્વસન Created & Presented By : Dr. KeVaL Andharia

શૈક્ષણિક મનોવિજ્ઞાન : સ્વરૂપ શૈક્ષણિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. શૈક્ષણિક પરિસ્થિતિમાં થતાં વર્તનનો અભ્યાસ કરે છે. તે સામાન્ય મનોવિજ્ઞાનની એક શાખા છે. વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ, પ્રયોગ, વ્યક્તિ-અભ્યાસ, મુલાકાત, સામાજીકતામિતિ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પ્રયોગોના અભ્યાસને આધારે તેમની ચકાસણી કરી સિદ્ધાંતોનું પ્રસ્થાપન કરે છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો શૈક્ષણિક પ્રક્રિયામાં વિનિયોગ કરે છે. Created & Presented By : Dr. KeVaL Andharia

શૈક્ષણિક મનોવિજ્ઞાન : ઉપયોગિતા વયકક્ષા અનુસાર શિક્ષણ વર્ગશિક્ષણની સમસ્યાઓની સમજ વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ વિદ્યાર્થીઓના વ્યક્તિગત વર્તનદોષોની સમજ તંદુરસ્ત વર્ગ પર્યાવરણનું નિર્માણ વિદ્યાર્થીઓના સામૂહિક વર્તનદોષોનું નિવારણ Created & Presented By : Dr. KeVaL Andharia

શૈક્ષણિક મનોવિજ્ઞાન : ઉપયોગિતા શિક્ષકના માનસિક સ્વાસ્થ્યની જાળવણી સ્વવર્તનની સમજ શિક્ષકના બહુમુખી વ્યક્તિત્વનો વિકાસ શિક્ષણનાં વિવિધ પાસાં અને સમસ્યાઓની સમજ સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ નૂતન પદ્ધતિઓનો વિનિયોગ Created & Presented By : Dr. KeVaL Andharia

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર Created & Presented By : Dr. KeVaL Andharia